બેસ્ટ પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર સાથે લઈને ફરો

આપણે ક્યાંય ફરવા જવું હોય, કે પછી રાત્રે ગાર્ડનમાં આંટો મારવા જવું હોય ત્યારે જો આપણી સાથે સ્પીકર હોય તો કેવું રહે? પણ તમે વિચારશો કે ક્યાં એવડું મોટું સ્પીકર સાથે લઈને ફરવું વળી એના વાયર અને બીજા ભાણીયા. તો એવું નથી હવે મસ્ત મજાનું બ્લ્યુટૂથ વાળું સ્પીકર નાનકડું અમથું સાથે લઈને ફરાય એવું બજારમાં અને ઑનલાઈન મળે છે. એટલે જ તો પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર ની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. આવા સ્પીકરને તમે તમારા મોબાઈલ સાથે કન્નેક્ટ કરી શકો છો તદુપરાંત લેપટોપ, કમ્પ્યુટર, અને અન્ય રેડિયો સાથે પણ કન્નેક્ટ કરી શકો છો.

Ultimate Ears Wonderboom Portable Bluetooth Speakers
Source: Internet

પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર આજકાલ ઘણી બધી વેરાઈટી માં જોવા મળી રહ્યા છે. જુદી જુદી સાઈઝ, આકાર અને કિંમત જોઈને કયું બ્લૂટૂથ સ્પીકર લેવું એવી મૂંઝવણ ઉભી થઇ જાય છે. અમારી મૂંઝવણ દૂર કરતા અમે તમને જણાવી દઈએ કે Ultimate Ears Wonderboom Portable Bluetooth Speakers સ્પીકર તમારા માટે સારું રહેશે. આવું અમે એટલા માટે કહી શકીએ કે આ સ્પીકર સારો અને સ્પષ્ટ અવાજ આપે છે સાથો સાથ આની ડિઝાઇન પણ એકદમ સરસ આપવામાં આવી છે. આ સ્પીકર ની વધુ એક ખાસિયત આવી છે કે આ સ્પીકર dustprrof એટલે કે ધૂળ અને માટી ની અસર નહિ થાય એવું છે અને વોટરપ્રૂફ પણ છે જેથી તમને એનો ભીના થવાનો પણ ભય નહિ રહે.

Water proof Portable Bluetooth Speakers
Source: internet

આ સ્પીકર તમને 5 થી વધારે કલરમા ઉપલબ્ધ છે. સ્પીકર ની સાઈઝ ની વાત કરીએ તો સાઈઝ એવડી છે કે તમે આને બેલ્ટ સાથે ભરાઈને પણ ફરી શકો છો. આ સ્પીકર ની બેટરી પણ દમદાર છે એટલે આ સ્પીકર 10 કલાક સુધી તમે ચલાવી શકો છો. કનેક્ટિવિટી ની વાત કરીએ તો આ સ્પીકર 30 મીટર એટલે કે લગભગ 100 ફૂટ સુધીનું અંતર કવર કરે છે. સ્પીકર ને ઓર્ડર અને પેમેન્ટ ની વાત કરીએ તો પેમેન્ટ ઑનલાઈન કરી શકાય છે જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગનો સમાવેશ થાય છે. આ સ્પીકર તમે કેશ ઓન ડિલિવરી એટલે કે ઘરે બેઠા પણ તમે રોકડ ચૂકવીને પણ ખરીદી શકો છો.

easy to use Portable Bluetooth Speakers
Source: internet

આ સ્પીકરનો ભાવ, તેના ફીચર્સ અને અત્યારે ચાલતી ઓફર જાણવા અહીં ક્લિક કરો. આ આર્ટીકલ તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમને તમારી કોઈ પ્રોડક્ટ કે સર્વિસનો રિવ્યૂ કરાવવો હોય અથવા કોઈ પ્રોડક્ટ નો રિવ્યૂ જાણવો હોય તો પણ અમને અહીં કહી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *